SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ श्री संभवजिनस्तवन. (३) વીર કુંવરની વાતડી કાને કહીએ-એ રાગ, આત્મ ઉદ્ધારણ કારણે ચાલે જઇએ, હાંરે ચાલેા જઇએ રે ચાલેા જઇએ; હાંરે પ્રભુ સંભવ દ્વાર, આત્મ ઉદ્ધારણ કારણે ચાલા જઇએ. એ ટેક. વ્હાલે મધુરસ કરતાં મીઠડા ઘણેા લાગે, હાંરે ઘણા લાગે રે ઘણા લાગે; હાંરે આવે હેત અપાર. www.kobatirth.org આત્મ-૧ વ્હાલા પ્રાણજીવન પરમાતમાં સુખદાઇ, હાંરે સુખદાઇ રે સુખદાઇ; હાંરે સાધુના શણગાર. આત્મ-ર જેનુ નામ સેાહ્યામણું સૃષ્ટિમાં ઘણું શેત્રે, હાંરે ઘણું શેાલે રે ધણુ શોભે; હાંરે રૂડુ સંભવનાથ, આત્મ-૩ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy