SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨ દેવળ આભથી વાત કરે છે, થાળ નેવેદ્ય ભક્તો ધરે છે; અતિ પ્રેમે અરજ ઉચ્ચરે છે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૨ દેશ દેશના સંઘ સિધારે, આરતી અતિ ભાવે તારે; વિશ્વ કેરાં ત્યાં કષ્ટ વિસારે, સદા મન ગમતાં મહાવીર સ્વામી. વાગે નેામતના દિવ્ય ૐકા, જેવી રામે શૈાભાવેલી લંકા; એને સાંભળી થઇએ અશકા, સદા મન ગમતા મહાવીર સ્વામી. નાથ પૂજે એની ધન્ય કરણી, હું તે શું મુખથી શકુ વરણી; આપે સ્પર્શેલી ધન્ય ધન્ય ધરણી, સદા મન ગમતા મહાવીર સ્વામી. www.kobatirth.org ૩ ૪ ૫ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy