SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૧ આપે ઉત્તમ તારામાં ઈન્દ્ર, શોભે સર્વ સલિલમાંહી સિધુ આપ સાચા જગત માયા મીંડુ, પ્રભુ? મહિનાથ? મહા સુખ આપો. ૬ હાથ ઝાલીને બોલાવે અમને, બેઉ કર જોડી કરગરીએ તમને; સૂરિ અજિત પ્રીછે છે પ્રીતમને, પ્રભુ મલિનાથ? મહા સુખ આપો. ૭ श्रीपानसरमहावीर स्तवन. ( રાગ ઉપર. ) સદા મન ગમતા મહાવીર સ્વામી, પ્રેમ પ્રગટાવું પાય પ્રણામી. સદા–ટેક પૂર્ણ ભાગ્ય પાનસર કેરું જાણું, પામ્યું પ્રભુ પધરાવાનું ટાણું માટે મનથી મહા ભાગ્ય માનું, સદા મન ગમતા મહાવીર સ્વામી. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy