SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ અટકાવે જળધાર. વ્હાલા-૫ સમતામાં રહી કેવળપદ લહી, અજર અમર અવિકાર, શિવ સુખ પામ્યા તે જિનવરની, પ્રતિમા તારણહાર. વ્હાલા—૬ કલ્પવેલ ચિંતામણિ સ્વામી ! ચિતા દૂર કરનાર, રધુનન્દનના તનની પીડા, પળ માંહે હરનાર, વ્હાલા-૭ સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ, કળિકાળમાં જાગતી જ્યેાતિ, અંજારમાં છે હાલ. વ્હાલા-૮ જગદ્ગુરૂ પદવીના ધારક, વિજયહીર સૂરિરાય, અજિત અમર પદ ઇચ્છક પાતે, પ્રેમે પ્રણમે પાય. વ્હાલા-૯ ઉનામાં યાત્રાર્થે આવી. કર્યા પ્રભુ દર્શન, મેારારજીની ભક્તિ ભાળીને, અજિત થયા પ્રસન્ન. વ્હાલા—–૧૦ श्रीमहुवामंडन महावीर जिनस्तवन. ( કેસરીયા થાણુ’પ્રીતિ કિનીરે-એ રાગ. ) મનમોહક મુજને મૂર્તિ મળીરે, મહાવીરની, લય દીલમાં લાગી, ધર્મ ધુરંધર મહાપીરની www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy