SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૧ श्रीअजरापार्श्वनाथस्तवन. (માતા મરૂદેવીના નંદ-એ રાગ. ) વ્હાલા! વામાદેવીના નન્દ ! અજરામર જીનરાજ ! વિનતિ સુણે અહારીરે, વિનતિ સુણે અમ્હારીરે, મહેર કરી મહારાજ ! આપજે પદ અવિકારી રે. એ ટેક. અશ્વસેન કુલદીપક ! પક, ! કામ કોધ મદ માન, વારાણસીના વાસી વિભુજી ! ધરીએ તુજ ગુણ ધ્યાન. હાલા-૧ પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન ધ્યાન ભંડાર, તાપસ તારી નાગ ઉગારી, ત્યાગી દીધે સંસાર. હાલા–૨ સંયમ રસીયા વશીયા વનમાં, સુંદર સરોવર તીર, વનહસ્તી કરી ભક્તિ શિરપર, ઢાળે નિર્મળ નીર. વ્હાલા-૩ વૈર વિચારી જેમાં પ્રભુને, ઉભા લડતરૂ પાસ, મેઘમાળી જળબહુ વરસાવે, મસ્ત બનીને ખાસ. વ્હાલા-૪ ધરણેન્દ્ર પદ્માવતી આવે, કરીને સમય વિચાર, પ્રભુ મહિમા પ્રેમે ગાતાં, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy