SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ મુજને મનગમતા, મુક્તિના માર્ગ બતાવજોરે, કહે છે કરજોડીને અતિ આનન્દે અજીત. ચ. પ श्रीशंखेश्वरपार्श्वजिनस्तवन. (५) (કાનુડા ન જાણે મારી પ્રીત~એ રાગ.) પાર્શ્વપ્રભુ પ્રેમેપ્રણમું પાય, થાય સ્થિર મનડુમ્હારૂં રે. પા ટેક. લગની મમ તુજથી લાગી, ભ્રમણા ભવ દુ:ખની ભાગી, જાગી યાતિ અન્તર આજ, દેખી તવ મુખડું પ્યારૂં ૨. પા॰ ૧. વીયા સુરભવથી સુખે, વામા માતાની કુખે, આવ્યા જગજીવન ! જીનરાજ ! કાજ શુભ તેનુ સારે. ૫૫૦ ૨. સ્વમાં દશ ચાર દઇને, પૂર્વનું પુણ્ય લઇને, જન્મ્યા જગપતિ ! શ્રીજગનાથ ! તાતના કુલને તાર્યું રે. પા૦ ૩. એચ્છવ ઉમંગે કરતા, દુ:ખિયાંના દુ:ખને હરતા, મૂકીને માતા પાસે નાથ ! રિએ વચન ઉચ્ચાયુ રે. પા૦ ૪. જનની જીનજીની www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy