SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ દેખી ઈન્દ્ર ઈન્દ્રાણી, અતિ મનમાં મલકાય છે, પ્રભુને પ્રાણવાયુથી દુર્ગધ દૂ જાય. ચ. ૨ સાખી. રાગરહિત તુજ હૃદયને, જોઈ રૂધિરમાંસથી રાગ; જન્મ થકી ચાલ્યા ગયે, ગરૂડ દેખી જેમ નાગ. લાંછન લટકાળું, ફણીધરનું શેભે છે અતિરે, જેને દ્રવ્યભાવથી ઉગાય દઈ દાન. ચતુરા. ૩ સાખી. રેગ શેક ચાલ્યા ગયા, અતિશય ભાળી આપ, રહેતા જે નિજ સ્થાનમાં, આનંદવાન અમાપ. તેના વર્ણન કરે, પાર કઈ પામે નહિરે, જે કોઈ સુરગુરૂ જેવા શક્તિવાળા હોય. ચ. ૪ સાખી. જન્મમરણના જુલ્મથી, તારો ત્રિભુવનનાથ! કૃપા કરી કિંકરતણે, હેતે ઝાલે હાથ. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy