SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ સાધીરે, એમ અનંત ચાવીશી થાતાં, તરશે બીજ આરાધીરે. અભિ– અજિતપદને મેળવવા, શ્રીસદ્દગુરૂનું શરણું રે; અજિત સાગર આપે શિક્ષા, માટે જન્મને મરણું રે. અભિ-૭. श्री पंचमीस्तवन. ધીર સમીરે યમુના તીરે-એ રાગ. | ત્રિગડે બેસી વીરજીનેશ્વર, બોધ જગતને આપેરે ભવ્ય જને એ સુભગ બધથી, કલેશ તણાં મૂળ કાપેરે. ત્રિગડે-૧. માટે સહુ સર્જન આરાધ, જ્ઞાન પંચમી પાવન રે; આરાધે અંતર શુભ રાખી, જાય નરકનું જીવન. ત્રિગડે-૨. ગંધ વગરના ફુલડાં જેવાં, જ્ઞાન વગર એમ કરણી રે; અજવાળું આપે અંતરમાં, ધન્ય થાય મન ધરણ. ત્રિગડે-૩. સિદ્ધકનું પદ જેવાને, એકજ જ્ઞાન મહાનરે કર્મો શ્વાસ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy