SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ श्री बीजतिथि स्तवन. ધીર સમીરે યમુના તીરે-એ રાગ. અભિનંદન ચેાથા પ્રભુ તેણે, દ્વિવિધ ધર્મ પ્રકાશ્યારે; બીજે આ અવનીપર જન્મ્યા, તાપ ત્રિવિધના ત્રાસ્યારે. અભિ−૧. દુવિધ ધ્યાનને ત્યાગ કરી લ્યેા, આદર ઘો બે ધ્યાનેરે; સુમતિ જિનેશ્વર મીજ તણે દિન, આવ્યા સહેજન જાણેરે. અભિ-ર. રાગ દ્વેષ એ બંધન જખરાં, સાચા મુનિજન કાપેરે; શીતળ જિનવર આધે ખીજે, શિવપદ તણું ખળ સ્થાપેરે. અભિ-૩. જીવ અજીવ એ એ તત્ત્વાના, નિણૅય નિર્મળ કરવેરે; વાસુપૂજ્યની પેઠે ભવના, ખીજે દરિયા તરવારે. અભિ–૪. નિશ્ચયને વ્યવહાર બેઉને, નિશ્ચય લ્યે. નરનારીરે; અર્ જિનેશ્વર ચવિયા ખીજે, અતિ ઉત્તમ ઉપકારીરે. અભિ–૫, વર્તમાન ચાવીશીમાંહી, એમજ શુભ ગતિ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy