________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧ વાણી વદે શું આપનારે,–ગુણ છે અતિ ગંભીર; જન્મ મૃત્યુની આપત્તિમાં, વ્હારે ધાજો સાચા વીરરે;-મન- ૨ કમળ વાણી આપનીરે, કમળ નિર્મળ કાય; આપ ભજનથી ભવ્ય જનના,જન્મકૃતારથ થાયરે;-મન-પરા જગનાં દુઃખડાં દેખીને રે, દીલમાં છું દીલગીર–મુજ આતમને આપજે રે, ધીંગી સુન્દર ધીર રે;-મન- ૪ | મનના મેહન આપે છે રે, કરજે કષ્ટ વિનાશ; તાપ ત્રિવિધના ટાળજે રે, અંતર ધરે ઉલ્લાસ રે -મન-ના ૫ છે પ્રેમ તણું સાગર હુ મેરે, ભવ હરકત હરનાર; આપ વિના જગમાં નથી રે, અરજી ઉર ધરનાર ૨-મન- ૬ | અજિત સાગર વિનવે રે, ઉરની પૂરે આશ; અખંડ આત્માનંદનો રે, પ્રેમે કરે પ્રકાશ રે -મન- ૭
www.kobatirth.org
For Private And Personal Use Only