________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પૂછયે હાર હાલે; હાંરે મહારે હારે મહારે હાલે; થાય તનમાં આરામ હાવ લાખેણે લેખીચે–ચાલે– ૩ | હારે પાવન નજરેથી ખિતાં, પુણ્ય થાશે, હારે પુણ્ય થાશે પુણ્ય થાશે, સ્વામી સાચા છે દામ, દોષના દાણા શેકીએ.–ચાલે- ૪ ૫ હાંરે કાપે કૂડ ક્યુટ કામ ક્રોધને, ફળ મળશે, હાંરે ફળ મળશેરે ફળ મળશે, કરે અજિત પ્રણામ વિરતિનાં કુલડાં વેરીયે–ચાલ- ૫ છે
श्री मनमोहनपार्श्वजिनस्तवन. કેશરીયા થાશું પ્રીત કીનીરે-એ રાગ.
મનમેહન હાલા! હે પધારો મહારી લ્હાયમાં એ દીન દયાળા! પ્રેમે પડું છું હારા પાયામાં –ટેક. આપ વિના આ જગની માંહી, કોણ બીજે કરૂણા, મહેર કરે પ્રભુ મહારા ઉપર, દીનના બધુ દયારે -મન
www.kobatirth.org
For Private And Personal Use Only