SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ श्री पार्श्वनाथ स्तवन. દ્વારકાનાં વાસીરે-એ રાગ. એ પાશ્વ પ્રભુજી! પ્યારારે, અરજી હારી સાંભળો રેજી, શરણું હારું, શિવસુખના દેનાર; મ્હારે હાલા આરે, અરજી હારી સાંભગેરેજી.-એ ટેક. આત્મા માંહી આરે, પરમાત્મા રૂપે બની રે જી; જીવ શિવ કેરા, સંગે છે શાંતિ અપાર; કણે હારા કેડેરે, ગુણ હમારા સાંભળે રે જી.–પા–૧. હસ્તે મહારા હેતેરે, સેવા સંત તણું કરું રે જી; સંભારીને ઉપજે છે અંતરે હાલ સુરતા હારી નેહેરે; ભાવે આપ વિષે ભળે રે જી.પાર્ષ–૨. હરતાં ફરતાં નિત્યેરે, ભક્તિ કદીયે નવ ભૂલું રેજી; મનથી હારા નિત્યે કરૂં સંકલ્પ તર્કટ જગના ત્યાગીરે, ચિત્તડું હારૂં નવ ચળે રેજી. પાશ્વ-૩. વાણી નિર્મળ બેલેરે, સહં હં મંત્રને રેજી; કદીયે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy