SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ' T ૧૫૪ ૨માંહી લાવજેરે.મેક્ષ-૧. કાયા કેરા પીંજર, પૂરાણું છું નાથજી રે જી; નીકળવાની હારી આવે નહિ હાથ, સંતો કરે છે જડે નહી સાથ; ગાંડું ઘેલું બાળક રે, જાણીને બચાવજોરેજી. મોક્ષ–૨. કૂડ કપટનો કાદવરે, હારો આતમારેજી; આવી પ્રભુ ! હે તેથી ઝાલાને હાથ, શરણાગતના બેલી છે નિર્મળ નાથ હરત ભવ ભવનીરે, આવી તુ હઠાવરેજી. મેક્ષ–૩. હૈડાં ભર હેતાળી રે, સાચી તમે માવડીરેજી, બાળક કેરા પષક સાચા છે બાપ, આ સંસારે માથે તપે છે તાપ; અજિતના અંતરમાંરે, જ્ઞાન સૂરજ પ્રગટાવરેજી. મેક્ષ–૪. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy