SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ સખી ! ર. ફરી માનવ દેહ નવ આવે, ગુરૂ મેાક્ષની કુચી ખતાવે; પ્રભુ વિના તે કાણ અચાવેરે, માન માન સખી ! ૩. પ્રભુ વિના સાહેલી સહુ રાતી, હું તેા પ્રભુના પંથને જોતી; વીજ ચેાતિમાં પરાવવુ છે માતીરે, માન માન સખી ! ૪. સ્નેહ કેરી તેા છામ ભરી છે, મૂર્તિ અતર માંહી ધરી છે; મ્હારી સુરતા સંભવને વરીછેરે, માન માન સખી ! ૫. એસ્સાર પ્રભુ કેરી છે ભક્તિ, તો સંસાર કેરી આસક્તિ; એક નિર્ભય દેશ છે વિરક્તિરે, માન માન સખી ! ૬. સૂરિ અજિત સંભવને સ્મરે છે, અખંડ સંભવ નામ ઉચ્ચરે છે; એક સંભવને નાવે તરે છેરે, માન માન સખી ! ૭. श्री चन्द्रप्रभजिन स्तवन. ચાહે એલા યા ન મેલા-એ રાગ. એ ચન્દ્રપ્રભ ! સ્વામી, વિનતી સ્વીકારા મ્હારી; શરણે પડ્યાની લજ્જા, છે નાથ ! હાથ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy