SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનવું પરાત્પર ! આપને; નામ રૂપ આ વિશ્વનાં, તેની બધી મમતા હરે; એ અજિતનાથ ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધરો. ૩. કમળ હૃમેને સાંભળ્યા, મુજ અર્થ તો કેમળ બને; કરૂણાળુ હમને સાંભળ્યા, કરૂણાળું મુજ અથે બને; ગેબી ગતિ પ્રભુ આપની, મુજને હવે સ્નેહે સ્મરે; એ અજિતનાથ ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધરો. ૪. श्री संभवजिन स्तवन. રાગ-પરજ. માન માન સખી! સંભવનાથ પ્રભુ સાચે; સંભવનાથ પ્રભુ સાચે, બાકી કાયાનો કુંભ છે કારે.-માન. ટેક. પ્રેમ કેરાં તે પુષ્પ ચઢાવો, લક્ષમાંહી એ નાથને લાવે રૂડાં વેરાગનાં બીજ વારે; માન માન સખી ! ૧. પ્રભુ નામ કેરી મનહર માળા, ચિત્ત કેરા તજી દ્યો ચાળા નાથ સંભવ તારવા વાળારે, માન માન www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy