SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ આશી. મહાગ ૨. ભય હારા ભાગ્યા ને જગી છે જ્યોતિ, અળગી કરી આધી વ્યાધી; નિત નિત નિરખું આનંદ પરખું, એક અખંડ અનાદિ. મહા. ૩. તાત સિદ્ધાર્થ છે સિદ્ધ પદારથ, જાપ અજપ અભ્યાસી; નિમેળ નાથનું સમરણ કરતાં, વૃત્તિ રહે નહી યાસી. મહાવ ૪. ત્રિશલા માતા વૃત્તિ અંતર કેરી, શૂન્ય શિખર પર ડેરા; નયન વગર મૃદુ દર્શન કરતાં, જાય જનમ કેરા ફેરા. મહા૫. શક્તિ નથી મુજ માંહી પ્રભુજી, અથવા નથી ભાવ ભક્તિ; એક શરણ આતમ પ્રભુ હારું, અંતર એ જ આસક્તિ. મહાઇ ૬. અજિત સૂરિ તણા નાથ અનુપમ, સૂર્ય શશીના પ્રકાશી; મંગળકારક છે મેહનજી? પ્રેમપદાર્થ પ્રકાશી. મહાઇ છે. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy