SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ જે મારે, વળી જગની લટપટ વારે; તે ચટપટ તમને ધારેરે. મન ૫. જે પ્રાણાયામ કરે છે, કરી આસન ધ્યાન ધરે છે; હાલમ! એ તમને વરે છે રે. મન૦ ૬. નૃપ અવસેન ત્રાતા છે, ભક્તિને રસ ભ્રાતા છે; એ અવધ મદ માતા છે રે. મન, ૭. સૂરિ અજિત ગુણ ગાનારો, ચિત્તમાં તમને હાનારો એ તન્મય રૂપ થાનારે. મન૦ ૮. श्री महावीर जिन स्तवन. નાથ કૈસે ગજ બંધ–એ રાગ. મહાવીર મેક્ષ નગર કેરા વાસી, હું તો આપ તણે વિશ્વાસી. એ ટેક. જપ મહારા ફળિયા ને તપ મ્હારાં ફળિયાં, સહજ ફળી છે સમાધિ, તુજ દર્શનથી તૃપ્ત થઈને, ટાળી અંતરની ઉપાધિ. મહાગ ૧. આત્મસ્વરૂપે તરો અલબેલા, કટિ કોટિ ગયા કાશી; સોહં સહુ સમરણ કરતાં, માગું તમારી હું www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy