SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ લાભ બે પુત્રજ સાચા, જીવ શિવ કેરે લક્ષ જે; સત્ય લાભ છે નિજ સ્વરૂપને, નથી કંઈ પક્ષાપક્ષ. સંકટ-૩ હરતાં ફરતાં ગણપતિ સમરે, તેને જય વરતાય છે, કાયિક સ્મરણ સર્વ તજીને, પ્રભુનું પદ પમાય. સંકટ-૪ અનંત ભાવના માંહી સમાણી, લંબેદર સુખકાર જે; માચિક દુઃખ વિનાશક માટે, વિન વિનાશક સાર. સંકટ-૫ ગણપતિ કેરું સ્મરણ કરીને, માનવ પાવન થાય જે; ધંચ ધર્મ સત્યાગ્રહ આવે, જન્મ મરણ દુઃખ જાય. સંકટ–૬ અજિતસૂરિને આત્મ પ્રભુ છે, ગુણનિધિ ગણપતિ દેવ જે, સ્મરણ કરીને સહુ સુખ પામે, કષ્ટ ટળે તતખેવ. સંકટ-૭ અભિષે રિ. (૧૮) અલબેલો રે અંબે માત–એ રાગ. નિજ આત્મા વિષણું રૂપ, મુરહર મેરારી; સખી એનું રૂપ અનૂપ, ગુણનિધિ ગિરિધારી–એ ટેક. ધર્મ અર્થ ને કામ મેક્ષ એ, ચાર પ્રભુના હાથ જો; અનુભવ રૂપ લક્ષ્મીજી શેલે, શ્રીહરિ કેરી સાથ. મુરહર-૧ કાચા રૂપ વૈકુંઠ બિરાજે, સત્ય શેષની સેજ રે; સુરિજન મુનિજન ગુણ નિત્ય ગાતા, પ્રભુજી પડે છેજમુરહર-૨ જ્ઞાન સ્વરૂપ ગરૂડ પક્ષી છે, પાપ નાગ ખાનાર જે; બહુનામીને ખભે બેસાડી, જે જન કેટિ જનાર. મુરહર-૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy