SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) વ્હાલામાં વ્હાલા એ પ્રાણના પ્રાણ છે, દેહ દેવળમાં છે વાસ, સાહેલી ? ત્રીજી આશા શું કામની; એને પામીને સખી ! અંતર કેરાં, લાખા સકટ પામે નાશ, સાહેલી મીજી આશા શું કામનો. આ તન ધન કે રંગ પત ંગના, જોતજોતામાં ઉડી જાય, સાહેલી ? ત્રીજી આશા શુ કામની; તમદેવનાં દર્શન કરતાં, અખંડ આનંદ થાય; સાહેલી ? મીજી આશા શું કામની. આશા લાગીરે સખી ! આતમરાયની, મળિચે છે ગુરૂજીના સ’ઞ, સાહેલી ? ખીજી આશા શુ કામની; અજિતના વ્હાલા એક અંતરજામી, નિરખીને ઉપજે આનંદ, સાહેલી ? મીજી આશા શું કામની. आत्मरूप गणपति. ( १७ ) અલખેલી રે અંબે માત~એ રાગ. સખી સમરી ગણપતિ દેવ, સંકટ સર્વાં હરે; સખી કરીયે સ્નેહે સેવ, હરકત દૂર કરે—ટેક, ૫ ઇંદ્રિય ગણના પતિ છે માટે, ગણપતિ આત્મા કથાય જો; સ્મરણ કરતાં શ્વાસેાશ્વાસે, આનંદ મંગળ થાય. સક્રેટ–૧ For Private And Personal Use Only જ્ઞાન રૂપ મૂષક પર બેસે, પ્રેમીના પ્રતિપાળ જો; ઋદ્ધિ સિદ્ધિના સાચા સ્વામી, અતુલિત દેવ દયાળ. સ`કટ-૨
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy