SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) છે રામ હૃદયા માંહી તે, કામે બિચારા શું કરે ? છે હામ હૈડા માંહી તે, થાતિ બિચારી શું કરે ?, અદ્વૈતની જે અસ્તિ છે, નાસ્તિ બિચારી શું કરે ?, પ્રભુ નામ અમૃત પાન છે, વ્યાધિ અજિત ત્યાં શું કરે?. સહ્ય રારW. ( રૂ૮૨) નાથ કૈસે ગજકે બંધ છોડાયો-એ રાગ. પ્રભુજી ? હું જે તે પણ હારે; હને ભવજળ પાર ઉતારે. પ્રભુજી હું-ટેક. ક્યાં થકી આવ્યું તે જાણું નહીં અને, ક્યાં હે કર્યો છે ઉતારે; અંતકાળ પછી કયાં છે જવાનું, હાલ કે થશે મહારે. પ્ર. ૧ કામ પારધી કેડે પડયો છે, ધસી ધસી કરે છે ધસારો; ડાપણુ મહે બધી દુનિયાનું ડહોળ્યું; પ્રેમ પંથ નથી પ્યારે. પ્ર. ૨ શાસ્ત્રને સ્વામી અશાસ્ત્ર ગણું છું, નિજ દેશ જાણું નઠારે; સુખસાગર પ્રભુ? તમને ન સમજે, આપનું બિરૂદવિચારે. પ્ર૦૩ કિડને તે જાણું અકડ, વણજમાં કીધો ઉધારે; દેવાળું વાન્યાની વારનથી કંઈ, વિનતી આ ધ્યાનમાં ધારે. પ્ર. ૪ શાન બતાવેજી સંત સંગતની, અજિતસાગરને ન મારે; શરણે આવ્યા કેરી લજા રાખે હવે, અલબેલા બાપ!ઉગારે. પ્ર. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy