SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) सवारे शुं पधार्या छो ? (३६६) ગજલ. રમીને રાતી બીજે, સવારે શું પધાર્યા છે?, બનાવી વાત બીજે, સવારે શું પધાર્યા છે ?-ટેક વિરહથી આપના હાલમ?, અરે? હું તો બળેલી છું; બળેલી બાળવા માટે, સવારે શું પધાર્યા છે ?. રમી. ૧ વિરહથી આપના હાલમ, અરે? હું તો તપેલી છું; તપેલી તાવવા માટે, સવારે શું પધાર્યા છે?. રમી. ૨ હૃદયના સ્વામીજી થઈને, હૃદયથી દૂર ચાલે છે; કહો છે શું? કરે છે શું?, સવારે શું પધાર્યા છો?. રમી. ૩ હવે જ્યાં રાત રમિયા, પધારો તે પ્રિયાને ત્યાં ગજબ ઘાયલ કરી દિલને, સવારે શું પધાયા છો?. રમી. ૪ કરી મેં જીંદગી આખી, સદા માટે ચરણ અર્પણ કરા એ પરિત્યાગી, સવારે શું પધાર્યા છે ?. રમી. ૫ રસીલા ? આ હૃદય માટે, નથી દરકાર કંઈ હમને, અજિતના નાથજી રસિયા, સવારે શું પધાર્યા છે. રમી. ૬ રર્સી ગાય રાત. (૨૭) ગજલ. રસીલી જાય રાતલી, પ્રભુજી? ઘેર આવોને, તહારી જોઉં વાટડલી, પ્રભુજી? ઘેર આવોને. ટેક. ૧ કુમતિના સાથે આત્મા રમણ કરીને સુમતિના ઘેર આવે છે ત્યારે સુમતિને આ ઉપાલંભ છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy