SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૭) પરદુઃખ દુઃખી સુખ પરસુખથી, સંત શીલ નહિ હૃદય ધરું; દેખી અન્યની વિપત્તિ પરમસુખ, સુનિ સંપત્તિ વ અગ્નિ બળું. ભકિત વિરાગ જ્ઞાન સાધન તજી, બહુવિધ આ જગમાંહિ કરું; શિવ સર્વસ્વ સુખ ધામ નામ તવ, વેચી નરકપ્રદ ઉદર ભરૂં. જાણું છું નિજ પાપ જલધિ સમ, જલ સીકર સમ ગણી વિચરું; ૨જ સમ પર અવગુણ સુમેરૂ કરિ, ગુણગિરિ સમ રજથી હરૂ. નાના વેશ બનાવી દિવસ નિશિ, પર વિત્ત હરવા જુક્તિ કરું; એક પળ નહિ અબોલ ચિત્ત આ, હિત દાયી પદ સરોજ સમરું; જે આચરણ મુજ સામું જશે, કટિ કલ્પસુધી ભટકી મરું; અજર અજિત પ્રભુ કૃપાનજરથી, ગીપદ સમ ભવસિબ્ધ તરૂં. दरकार तुजने छे नही. (३६५) ગજલ. પ્રીતિ તણી રીતિ તણી, દરકાર તુજને છે નહી, મ્હારા મધુર જીવન તણી, દરકાર તુજને છે નહી. ૧ હારા મૃદુલ રસ ભાવની, દરકાર તુજને છે નહી, જયશાળી મુજ જોબન તણી, દરકાર તુજને છે નહી. ૨ સુખદાઈ મુજ સદર્યની, દરકાર તુજને છે નહી; માંધા મહા માધુર્યની, દરકાર તુજને છે નહી. ૩ સે સે વખત સમર્યા કરું, દરકાર તુજને છે નહી; પ્રભુ ? એક તું ઉચર્યા કરૂં, દરકાર તુજને છે નહી. ૪, રવિ જોઈને પંકજ ખીલે, જડ વર્ગ પ્રીત નિભાવતે; અજિતાબ્ધિ તું ચેતન છતાં, દરકાર તુજને છે નહી. ૫ ૨૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy