SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કારણથી આ પદે ઘણું જ લોકપ્રિય થઈ પડશે. સામાન્ય અને ઉચ્ચ કેટીના છને જે પ્રકારને રસ જોઈએ છીએ તે ઉચિત રસ આ કવિતાઓમાં રેડાય છે. આ કવિતાઓમાં રસ છે માટે જ હું એને કવિતા છે એમ કહું છું. અધ્યાત્મને વિષય ઉભું થતાંની સાથે જ દૈત-અદૈતનું મહાન યુદ્ધ ઉભું થાય છે. આ કવિની કવિતાઓ એવી છે કે જેથી બંને પક્ષને ન્યાય મળે અને સંતોષ થાય. જુઓ – અદ્યતનું સામ્રાજ્ય છે, આ તે મધુર કેવું મીલન ! જ્યાં સર્વ તે ત્યાજ્ય છે, આ તે મધુર કેવું મીલન!” સુરતારૂપી ચલમ ચઢાવી, હરદમ દમ ખેંચાય; બ્રહ્મરૂપની ચઢે ખુમારી, જ્ઞાનીજન ગુણ ગાય. મન વિશ્રામ કરી લે હેજે, વાણું થાય વિરામ; અખંડ કેફ તે ચઢી ન ઉતરે, ધણનું દેખે ધામ. અજિત કિર હશે તે પશે, પ્રેમ અગ્નિ પ્રગટાય; ધ્યાન ધૂમ્રના ગોટા ઉડે, સત્ય શાંતિ સહાય.” કૃષ્ણ સ્વરૂપી શ્રી આત્મા પ્રભુ છે, સુમતિરૂપે રાધા રાણી; હૃદયરૂપી ગેકુલ શેભે, વસંત માનવતન જાણ. આનંદ રહ્યો છે છવાઈ. ચિત્ત સ્વરૂપી ચેર વિરાજે, સુરતી છે ગેપી સારી; કૃષ્ણ રાધાએ રાસ મચાવ્ય, આનંદરસ ઢેળે ધારી. મધુરસ ધૂમ મચાવી. ” * સિદ્ધાચળ આ તન તીરથ સાચું; નિરખી નિરખી હરખઘેલે થઈ નાચું.’ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy