SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૩ ) દુનીયાં વાડી-(૩૨૭) ભજન કરી લે ભજન કરી લે—એ રાગ. આ વાડી૦ ૧ આ વાડી છે જગ વાડી છે, વ્હાલી જગતની વાડી છે; ત્યારે જ માટે ડૂબવા, ખાટામાં ખાટી ખાડી છે. લાખેશ્વરીની દીકરી, તુજને મળેલી લાડી છે; પણ જાણજે આ જીવડા ?, ખાટામાં ખાટી ખાડીછે. આ વાડી૦ ૨ મીલે। અનાવી મેહથી, તુજ બુદ્ધિ મે।હ પમાડી છે; પરલેાકમાં જાતાં નેિ, ખાટામાં ખાટી ખાડી છે. આ વાડી ૩ પરનુ ભુરૂ કરવા જતાં, ચિત્તને ગમેલી ચાડી છે; એ પાપની કરણી કિઠન, ખાટામાં ખાટી ખાડી છે. આ વાડી. ૪ અમ્વાય અરબસ્તાનના, તાણી રહ્યા તુજ ગાડી છે; ભગવાન ઘટમાં નવ ગમ્યા, ખાટામાં ખાટી ખાડી છે. આ વાડી૦૫ જંગલ કપાવ્યાં જોરથી, ઝાઝી અરે ? જ્યાં ઝાડી છે; એ પાપનાં ફળ અંતમાં, ખેાટામાં ખાટી ખાડી છે. આ વાડી મન પાપમાંથી વાળો, શિર કાળની કહેા વાડી છે; ખાટી ખુશામત ખલકની, ખાટી અજિત એ ખાડી છે. આ વાડી૭ સમાન દુ:સ્થિતિ. (રૂ૨૮) મુજ ઉપર ગુજરી—એ રાગ. વધ્યાં વેશા વૈદ્ય વકીલ, ક્રૂર કળિનુગ છે; અગણ્યો છે. સર્વે સમાજ,ભૂ'ડિ અતિભૂખ છે. ૧ કરે કેરટમાં વકીલાત, જીવે નહિ પાછું; કરે સાચ તણુ એ જૂઠ, જૂઠનુ સાચું. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy