SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ર) સાખી-અજિત સાગર કરે છે એવું, દયા કરે દિનાનાથ; ધર્મીને ઘેર ધાડ પડે છે, હેતે ઝાલે હવે હાથ રે. એક૦ ૭ સ્ટી વાર્તા–(36) જ ડું જુદું જીવન ખરૂં જાણુમાં રે–એ રાગ. હાલી વ્હાલી વ્હાલાની, લાગી વાત રે, (૨) એ ટેક. હવે પ્રભુનાં ગાણું ગાતી, હરખ ભરેલી ઘેલી થાતી. વળી બની મદમાતી, શીતળ છાતી રે. હાલી. ૧ માનવ ભવ કેરું જોબન , પ્રાણનાથથી તન મન ધન છે; મેંઘી મીઠી ક્ષણ છે, રમવા રાતડી રે. વ્હાલી- ૨ દુનિયાં કેરી નથી દરકારી, નિર્ગુણ કેરા ગુણ ગાનારી; હવે જનમ હું હારી, નવ ગણ નાત રે. વ્હાલી. ૩ છેલ છબીલો પતિ છે ગાળ, મેહન મીઠ્ઠી નજરે વાળે; મહા મેંઘા મરમાળે, ન જ જાત રે, વ્હાલી. ૪ જોઈ જોઈને હેરિયે જાતે, વગર બીબાની ન પડે ભાતે; વગર બીબે સખી , પાડી ભાતડી રે. વહાલી ૫ હવે નાથનું નામ ગમે છે, હૃદય નાથનું ગામ ગમે છે, સંશય સર્વ શમે છે, અકળિત હાટડી રે. વહાલી- ૬ સદા નાથ એ હૃદયે રહેજે, મહારી દાસી છે એવું કહેજે, અજિત લક્ષમાં લેજો, જોઉં છું વાટડી રે. હાલી. ૭ (સુમતિ આત્મા પ્રત્યે વૃત્તિ પ્રભુ પ્રત્યે-હૃદયગત વાર્તા ઉચ્ચારે છે.) For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy