SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૮ ) મ્હારૂ કહ્યું નવ કરે, કુમતિનુ કહ્યુ કરે; ચતુરાતુ ચહ્યું કરે રે-મેાહન મ્હારા. અને કેણુ સમજાવે, એવેા દિન કયારે આવે; દયા દિલ માંહી લાવેરે-માહન મ્હારા. ભેાળા ભલા પિયૂ મ્હારા, મ્હારા તેન કેરા તારા; છતાં આજ થયે ન્યારારે-મેહન મ્હારા. શાક મ્હારી દુઃખ દાઇ, જુવાની છે દુઃખ દાઇ; કયારે થશે સુખદાઇરે-મૈાહન મ્હારા પ્રેમ કેરા પુષ્પ હાર, પહેરાવુ શણગાર; અજિત હૈડાના હારે--મેાહન મ્હારા. પ્રમુ નામની પ્રીતિ જાની ( ૨૬૭) હવે મ્હને હિર નામથી તેહ લાગ્યા–એ રાગ. For Private And Personal Use Only ૩ હવે હને પ્રભુ નામની પ્રીત જાગી; મ્હારા મનડાની ભાવટ ભાગીરે, હૈા ભાગીરે-હવે મ્હને.ટેક. અસંખ્ય પ્રદેશી મ્હારા રૂપને જાણ્યું વ્હાલા; સાધુ મળ્યા છે. સાહાગી; સત્સંગ દેશ માંહી નામ નગર ભાઈ; લગની અહા નિશ લાગીરે, હા લાગીરે હવે મ્હને. ૧ અખંડ આનદ્ન કેરા સાગર છે।ન્યા વ્હાલા; તૃષ્ણા જગત કેરી ત્યાગી; નિદ્રા ન આવે અને લેાનિયાં ન ભાવે; પ્રેમ કટારી પેટે વાગીરે, હા વાગીરે—હવે મ્હને. ૨
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy