SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭ ) પ્રભુજી? હમારા સાધુને, મ્હારા અનેક પ્રણામ છે; પ્રભુજી? હમારા પુત્રને, મ્હારા અનેક પ્રણામ છે. ૪ પ્રભુજી? હમારા દેશને, મ્હારા અનેક પ્રણામ છે; પ્રભુજી? હમારા ધર્મને, અજિતાબ્ધિના સુપ્રણામ છે. ૫ ન. (૨૪) ગજલ. ફળ જેગથી તરૂરાજની, મૃદુ ડાળ જેવી નમે, મ્હારી તથા મનવૃત્તિ, પ્રભુ આપના ચરણે નમે. ૧ કમળ કુસુમના ભારથી. મૃદુ વેલ્લિ જેવી નમે, મ્હારા હૃદયની વૃત્તિ, પ્રભુ આપને એવી નમે. ૨ આકાશમાં ઘુઘવાટતી, જળવાદળી જેવી નમે, ઘાટતી મુજ વૃત્તિ, પ્રભુ આપને એવી નમે. ૩ નિખ સૂરજ સૂરજમૂખી, સસ્નેહ જે રીતે નમે . તુજ સૂર્ય મુખને દેખીને, મુજ આત્મ એ રીતે નમે. ૪ નયને નમે વચને નમે, મનડું નમે દિલડું નમે; અજિતાબ્ધિ સાગર રસ તણે, રસરાજને એ નમે ૫ નોના . ( ર ) જોતાં જોતાં ચાલ્યા ગયારે-એ રાગકુમતિને વશ થયેરે. મોહન વ્હારે પ્રેમે પરવશ થયોરે, મોહન મ્હારો–એ ટેક. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy