SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) આરતી મુજ નેત્રની, જે અમીતણા રસથી ભર્યાં; આરતી હઇડાં તણી, જે પ્રેમના રસથી ભર્યાં. આરતી મુજ હસ્તની, જે ક સાચાં આદરે; આરતી મુજ ચરણની, જે તીથ સ્હામા સચરે. આરતી મુજ મિત્રની, જે હૃદયમાં વિશ્રામ છે; આરતી સત્સ`ગની, જ્યાં હૃદયના આરામ છે. આનંદની ઘટા ખજે, આનદ ઝાલર ગાજતી; આનંદ . જયાતિ પ્રગટતાં, દુખધા હૃદયની ભાજતી. અજ્ઞાન અંધારૂં ગયું, જન મંડળી જય બેાલતી; આનંદ રૂપી અપ્સરા, અતિ હુ સાથે નાચતી. કપૂર છે કરૂણા તણું, ને જ્ઞાન કેરૂ ઘી ભર્યું; સ્થિરતા સ્વરૂપી થાય છે, મંદીર મન કેરૂ ભર્યું. મુજ નેત્રની સુરતા મધી, ચૈતન્યઘન હામી કરી. એવી મધૂરી અજિત મ્હે', પ્રેમે ઉતારી આરતી. For Private And Personal Use Only ७ ૧૦ વાલ્યો ગયો. (૨પુ૨ ) ગજલ સેાહિની. મુજ આંગણે અણુચિતબ્યા, આવ્યા અને ચાલ્યા ગયા; બેલ્યુ નહી ચાલ્યા નહી, આબ્યા અને ચાલ્યા ગયા. ૧ ચિંતા કરૂ દિન રાત્રિયે, અહીં આવી ક્યમ ચાલ્યા ગયા; વિરહે ભરેલાં નેત્ર છે, વિપદા વિષમ આપી ગયેા. ૨ તે દિવસથી સંસારીડા, મુજ ઝેર સરખા થઇ ગયા; વ્હાલાં તણેા મુજ સંઘ પણ, તે કેદ સરખા થઇ ગયેા ૩
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy