SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪૧ ) ચાચક પ્રભુ હું આપના, મુજ નયનમાં આપે। અમી; યાચક પ્રભુ હું આપને, ના રાખજો દેતાં ક્રમી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ યાચક પ્રભુ હું આપના, વેરાગ્ય વૃત્તિ રખાવો; યાચક પ્રભુ હું આપને, લેખા અલેખ લખાવજો. ચાચક પ્રભુ હું આપને, મુજ ઉપર કરૂણા લાવો; ચાચક પ્રભુ હું આપને, મદ મેહુ કામ હઠાવો. ચાચક પ્રભુ હું આપને, નિમુખ મ્હને કરશે! નહી; યાચક પ્રભુ હું આપના, આનંદ પણ દેજો અહીં. ચાચક પ્રભુ હું આપને, શાંતિ શીતળ વરસાવો; યાચક પ્રભુ હું... આને, હૈડું મધુર હરખાવો. ચાચક પ્રભુ હું આપને, ના દાસને તલસાવો; ચાચક અજિત હું આપને, મુજ મદિરે ઘડી આવો. ૧૦ માય આરતી. ( ૨૫૮) ગજલ સાહિની. આરતી ગુરૂદેવની, સેા સે। દીપક પ્રગટાવીને આરતી મુજ દેશની, સેા સે। દીપક પ્રગટાવીને. આરતી મુજ ધની, સા સા દીપક પ્રગટાવીને; આરતી મુજ અન્ધુની, સેા સે। દીપક પ્રગટાવીને. આરતી ભગવાનની, સે। સે। દીપક પ્રગટાવીને; આરતી પ્રિય પ્રાણની, સેા સેા દીપક પ્રગટાવીને. For Private And Personal Use Only પ 3
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy