SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨) વસે માંહી અવતારના અવતારી; એની શેાભા વાણી શકે શુ' ? ઉચ્ચારી; વર્ણન કરતાં ોગી મુનિ જાય હારી; વાણી માંહી વાસ પૂરી અને વસિયે; કયા રૂપી રાણી કેર છે રસિયે; પૂરા પ્રેમી પ્રમદા પુરૂષ સાથે સિચેા; શેાભા એની સકળ સૃષ્ટિ થકી સારી; વારે વારે જાઉં વિચારીને વારી; ઘેલા થાઉં ધ્યાન હૃદય માંહી ધારી; સખી એક સાસરે જઇ આવી સારી; સ્વામી કેરૂ સુખ શકે શુ? ઉચ્ચારી; માણ્યા કેરી વાત જાણ્યા થકી ન્યારી; સુગે ખાધી સાકર તે શું? ઉચ્ચરશે; સંભારીને પાતે પાતામાં ઠરશે; અનુભવને વાણી બિચારી શું ? કરશે; આતમ જ્ગ્યાતિ આતમના જેવું જાણા; મ્હાટે સાગર, સાગરના જેવા માના; મમત હમે મિથ્યા તે શા માટે ? તાણેા; જાગી જોને? ૬ અંતર કેરૂ, અજવાળું અંતરમાં થાપે; અંધારૂં તા અજ્ઞાન કેર્ ઉત્થા; અજિત આનંદ આતમ દેવને આપે; For Private And Personal Use Only જાગી જોને ? ૧ જાગી જોને ૨ જાગી જોને ૩ જાગી જાને? ૪ જાગી જોને? ૫ જાગી જોને? છ
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy