SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) અંતરમા, (રરૂપ) જે પેલે નંદકુમાર—એ રાગ. ચારે છે પ્રાણને આધાર, આધાર સખી શાણી? પ્યારે એ ટેક. લગની છે લાગી ને ભ્રમણા છે ભાગી. જાગી છે જેત અપાર; અપાર સખી શાણી ? ૧ જીવન જે ને મનમાંહી મેહ્યો, ખે છે ખલક ને ખાર; ખાર સખી શાણી ? ૨ દેવ તણે દેવ અને મેં મહાદેવ, સેવે છે સર્વે સંસાર; સંસાર સખી શાણી? ઘટને છે વાસીને પૂર્ણ પ્રકાશી, દાસ તણે દીવ્ય દરબાર; દરબાર સખી શાણું ? રૂપ અનુપમ અતિ છે ઉત્તમ, નમવાને સાચે સરકાર, સરકાર સખી શાણી ? અલખ લખાણ સત્સંગે સમજાણો, તાણે શા માટે તકરાર; તકરાર સખી શાણી ? અજિતને હાલે મીઠે અમૃત પ્યાલો, - ટાળે દુઃખડાંના દેદાર; દેદાર સખી શાણી ? ગ્રામ કાપતી. (૨૩) માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો–એ રાગ. જાગી ને ? અંતરમાં તિ બળે છે; દીપક પ્રાણનાથ તણે પ્રજળે છે; જાગી જેને ?–એ ટેક. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy