SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) લગન ગોતાં. (૨૦૦૩) જોતાં જોતાં ચાલ્યા ગયા રે–એ રાગ. મિથ્યા સુખ ભાસે બધાં રે, જાગીને જોતાં જ્ઞાને દુઃખ ત્રાસે બધાં રે, જાગીને જોતાં-એ ટેક, સ્વપ્નાનું સુખ જેવું, ઝાંઝવાનું નીર જેવું જગ સુખ થાય એવું રે, જાગીને જોતાં. ૧ રાજા પણ નાશવાન, રાણી પણ નાશવાન; પ્રજા પણ નાશવાન રે, જાગીને જોતાં. રાવણ સરીખા રાજા, દેશ વશ કર્યા ઝાઝા; એમની ટૂટી છે માઝા રે જાગીને જોતાં. આતમા છે અવિનાશી, શિવપુર કે વાસી; તાપ જાય સહુ નાસી રે, જાગીને જોતાં. દૂધમાંહી વૃત જેવું, દેહમાં ચૈતન્ય એવું; અજિત સમજી લેવું રે, જાગીને જોતાં. શો નહીં. (૨) ગઝલ. લડતાં પ્રભુજી દૂર છે, કદી કોઈ પણ લડશે નહી, વાણી તણું એ વાદ છે, ઉંચે કદી ચઢશે નહી. ૧ શબ્દ તણું ઘડભાંજ છે, શ દ થકી પ્રભુ દૂર છે; શબ્દ તણી ગડબડ કરી, પાછા હવે પડશે નહી. ૨ સંકલ્પની ત્યાં નથી ગતિ, રૂપ રંગની પણ નથી ગતિ, નાહક વિવાદ કરી તમે, વાણીવડે વઢશે નહી. ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy