SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ભજન કરી વયે ભજન કરી લે, અરજી ઉચ્ચારું; અજિત સાગર ઉતરવા માટે, માનવ તન હારૂં રે. જે કરે છે ૭ गुरुदेवने शरणे जजे (२००) ગજલ. જે મેક્ષ ઈચ્છા થાય તે, ગુરૂદેવને શરણે જજે, ભવસિંધુ તરવે હોય તે, ગુરૂદેવને શરણે જજે. ૧ કયાંથી અહીં આવ્યું અને, મરણત કાળે કયાં જવું, એ ભાવના જે થાય તે, ગુરૂદેવને શરણે જજે. ૨ હું કેણ છું? મુજ રંગ છે ?, મુજ રૂપશું? મુજ મૂળ શું; ઉકેલ એને લાવવા, ગુરૂદેવને શરણે જજે. ૩ મહારે અને સંસારને, સંબંધ સાચે કેટલે એ ભ્રાંતિ મનની ભાંગવા, ગુરુદેવને શરણે જજે. ૪ મુજ આદિ ક્યાં? મુજ અંત ક્યાં? મુજ શયન ક્યાં મુજ વાસ કયાં? અજિતાધિ એને સમજવા, ગુરૂદેવને શરણે જજે. ૫ વાં છૂપાયા છો? (૨૦૨) ગજલ. બધા સંસારમાં શેઠું, કહોને કયાં છુપાયા છે ? જીવન મુજ જાય છે મેંઘુ, કહેને કયાં છુપાયા છે ? ટેક કદા એકાંતમાં બેસી, વિરહના કારણે રેતી; તકાઝું વાટી નિત્યે, કહોને કયાં છુપાયા છે ? બધા. ૧ તપાસું પર્વતે જઈને, તપાસું દ્વારકા કાશી; તમારું બાગના રૂપે, કહોને ક્યાં છુપાયા છે ? બધા. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy