SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૭) ચાલે પ્રભુના દ્વારમાં, પતિ પત્નીની છે એકતા; ચાલે પ્રભુના દ્વારમાં, શશી સૂર્ય પણ ઝાંખા થતા. ૩ ચાલે પ્રભુના દ્વારમાં, વાણી થકી પર વસ્તુ છે, ચાલે પ્રભુના દ્વારમાં, મુખડું મધુરૂં હતુ છે. ૪ ચાલે પ્રભુના દ્વારમાં, હૃદયે પ્રિતમ આવી વસે, ચાલ અજિત એ દ્વારમાં, આનંદઘન નિર્મળ હસે. ૫ સંતોને ૩૪. (૬ઠ્ઠ૭) ગજલ. એ સંતને ઉપદેશ કે, નિર્મળ સદા બે વચન સે સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખે રચન. ૧ સે સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખ વદન; સા સંતને ઉપદેશ કે, વશ રાખજે નિત્યે મદન. ૨ સે સંતને ઉપદેશ કે, સહુ પ્રાણુ પર કરૂણા કરે; સે સંતને ઉપદેશ કે, ભગવાન ને સમય કરે. ૩ સા સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખે સ્મરણ; સૌ સંતને ઉપદેશ કે, ભગવાન છે તારણ તરણ. સૈ સંતને ઉપદેશ કે, ભગવાન છે અભરાભરણ, સા સંતને ઉપદેશ કે, ભગવાન કહી પામે મરણ. સે સંતને ઉપદેશ કે, આત્માજ અમૃતનું ઝરણ; અજિતાબ્ધિને ઉપદેશકે, બસ એક તું એ ઉચ્ચરણ. ૬. ૧ કરણી. ૨ દિનદયાળ-ખાલીને પણ ભરનાર. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy