SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૬) કેણ છેડાવે-કેને ? જે સંસારિડાને તાલ. મા પડ પંખિડા ? સંસાર એ માયાજાળ છે. મહાવીર તું (૨) ગઝલ. આમાજ છે પરમાતમા, કહેનાર એ મહાવીર તું; સુખ છે બધું એકાંતમાં, કહેનાર એ મહાવીર તું. ૧ સુખ છે બધું જગ ત્યાગમાં, કહેનાર એ મહાવીર તું, આનંદ છે અધ્યાત્મમાં, કહેનાર એ મહાવીર તું. ૨ પ્રાણી તણું રક્ષણ કરે, કહેનાર એ મહાવીર તું; ઈન્દ્રિય ઉપર નિયમન કરે, કહેનાર એ મહાવીર તું. 8 વાણ ઉપર સંયમ કરો, કહેનાર એ મહાવીર તું; દુભવે નહિ કે દીલને, કહેનાર એ મહાવીર તું. ૪ રહેવાય નહીં ત્યાં જિન થકી, કહેનાર એ મહાવીર તું, હેવાય નહીં અજિતાબ્ધિથી, કહેનાર એ મહાવીર તું. ૫ પ્રભુનું દ્વાર (હિ) ગઝલ. ચાલો પ્રભુના દ્વારમાં, આનંદ રસની રેલ છે; ચાલે પ્રભુના દ્વારમાં, અમૃત રસની વેલ છે. ૧ ચાલે પ્રભુના દ્વારમાં, પ્રિય ભેગની છેવટ સ્થિતિ, ચાલે પ્રભુના દ્વારમાં, અવતારની ઉત્તમ સ્થિતિ. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy