SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) લાવા નિજ અંગમાં લાવા દૈયા, દેખે દશ વિધવા તણી, નિજ આંખમાં લાવે દયા, દેખા દશા વિધવા તણી, ૭ ઘડીભર આંસુડાં, દેખા દશા વિધવા તણી; છે આપણાં એ બાલુડાં, દેખા દશા વિધવા તણી, ૮ ૧ઉદ્ધાર વિધવાના કરે, દેખા દા વિધવા તણી સત્કાર વિધવાને કરા, દેખા દશા વિધવા તણી, ૯ દો ધનુ' શિક્ષણ હવે, દેખા દશા વિધવા તણી, ઉત્તર અને દક્ષિણુ મધે, દેખા દશા વિધવા તણી. ૧૦ હું ખેલતાં લજવાઈ છે, દેખા દશા વિધવા તણી; લખતાં તથા અચકાઉં છુ, દેખા દશા વિધવા તણી. ૧૧ નિજ આત્મ સમ આત્મા ગણી. દેખા અજિત વિધવા ભણી; સપ્રેમ પરમાત્મા ગણી, દેખા દશા વિધવા તણી ૧૨ અંતે તનીને ચાલવું (૨૫) ગલ સાહિની સંપ્રાપ્ત ધન કરવા છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત જન કરવા છતાં, અંતે તજીને ચાલવું. ૧ સંપ્રાપ્ત મ્હોટાઇ છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત મોંઇ છતાં, અંતે તજીને ચાલવું. ૨ સંપ્રાપ્ત ઘેાડાઓ છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત હાડા છતાં, અંતે તજીને ચાલવું. ૩ સંપ્રાપ્ત વિમાના છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત ઉદ્યાનેા છતાં, અંતે તને ચાલવું. ૪ ૧ અમારે આશય એ છે કે વિધવાઓને અસત્યાગે જતાં અટકાવા, એમને ધમ શિક્ષણ આપી આત્મપ્રાપ્તિના માર્ગ દારા–સસ્કારી બનાવેા. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy