SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) એવીજ કરો સફ઼ર કે, નિજ મન્ધુએ કેટ્ટી મટે; એવાજ થાો પ્રખર કે, નિજ મન્ધુએ કેદી મટે. એવુ ભણેા ભણતર હવે, નિજ મન્ધુએ કેદી મટે; એવુ ગણા ગણતર હવે, નિજ મન્ધુ કેદી મટે. એવાંજ રાખા માન કે, નિજ મન્ધુએ કેદી મટે; એવાંજ આપેા માન કે, નિજ મન્ધુએ કેદી મટે. એવાજ રાખા ખ્યાલ કે, અજિતાબ્ધિ સહુ કેન્દ્રી મટે; એવાંજ લાવા વ્હાલ કે, નિજ બન્ધુએ કેદી મટે. ૧૦ તેવો દશા વિધા તણી ( ૧૨૪ ) ગજલ સાહિની ઈસ્લામીચા થઈ જાય છે, દેખા દશા વિધન્ના તણી; વળિ ખ્રીસ્તિયા થઈ જાય છે, દેખા દશા વિધવા તણી. ૧ પરધર્મીમાં વટલાય છે, દેખા દશા વિધવા તણી; પર હસ્તમાં સપડાય છે, દેખે દશા વિધવા તણી. ર વ્યભિચારિણી થઇ જાય છે, દેખા દશા વિધવા તણી; ગુણીકા ઘણી થઈ જાય છે, દેખા દશા વિધવા તણી. ૩ ઘણી ગના આવા કરે, દેખા દશા વિધવા તણી; નિજ ધણા પાપા ફરે, દેખા દશા વિધવા તણી. ૪ નિજ ગાત્ર ને લજવી રહી, દેખા દશા વિધવા તણી; નિજ તાત ને લજવી રહી, ઢેખા દશા વિધવા તણી. નિજ માતને લજવી રહી, દેખા દશા વિધવા ,તણી; નિજ જાતને લલ્લી રહી, રૃખા દશા વિધવા તણી. ર For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy