SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) વાસણ ઉટકે ઉમંગ સાથે, માંહી રહે નહીં મેલ, અરૂચિ ઉપજે અંતર સાથે, સજજન કહે છે છેલ. જગ. ૪ લીંપણ ઝૂંપણ કરીએ એવું, દિવ્ય દ્વાર દેખાય રે, મલીન દ્વાર વાળીને ત્યાંહી, કેઈ કદી નવ જાય. જગ. ૪ મલિન દ્વારા માનવને ન ગમે, કયાંથી રહે પછી દેવ રે; લક્ષમી ઘરથી જાય રિસાઈ, જય પછી જગદેવ. જગ. ૫ માન મળે નહીં આ જગ કેરૂં, મળે ન પ્રભુનું માન રે, ગદ્ધા સરખાં ગંદાં માનવ, ઘટમાં ન ધરે જ્ઞાન. જગ. ૬ માનવ ભવને ઉત્તમ હા, શુદ્ધાચાર વિચાર રે, અજિતસૂરિ ઉચ્ચરે એ રીતે, સમજૂ કરે સ્વીકાર. જગ. ૭ પ્રમુાંકન-( ૪) અલબેલીરે અંબે માત–એ રાગ. કરે માત પિતાની સેવ, પ્રભુ રાજી થાશે; વળિ રાજી સઘળા દેવ, સહુ પાતક જાશે. એ ટેક. માતા પિતાની સેવા કરી, જગમાં ન જડે જેડરે; દેવ માનીએ માત પિતાને, ખલક ન કાઢે છે. પ્રભુત્ર ૧ આપણને તે જન્મ સમયેં, વળી લઢાવ્યા લાડરે, અવસર સેવા કેરે આવ્ય, માને પ્રભુને પાડ. પ્રભુત્ર ૨ દુનિયાનાં બહુ દુઃખડાં વેડ્યાં, સુતને દીધાં સુખ રે; ઉત્તમ અન્ન સમર્થી સનેહ, ભેગવી પિતે ભૂખ. પ્રભુo ૩ ૧ પરમેશ્વર. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy