SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮ ) નથી કરતાં કાંઈ વિચાર, મૂઢ મન વાળાં; પરણાવે નાનાં બાળ, કર્મ કરે કાળાં. કેઈ બબ્બે વર્ષનાં બાળ, પ્રેમે પરણાવે; પણ થશે પછી શા હાલ, લક્ષ નવ લાવે. થયા દુર્બળ હાલ હવાલ, હીન્દુઓ કેરા ભમે વિધવા બાળે વેશ, ફ્રગટ કરે ફેરા. નવ જાણે નાનું બાળ, પરણવું શું છે; પરણાવે માત પિતાય, પૂછવું શું છે ? બળ આર્ય જનનાં એમ, ગયાં છે ચાલી, નથી તનડા માંહી તેજ, બેખું છે ખાલી. એથી થાય અકાળે મત, જાગીને જેવું; પી જાતે કરીને ઝેર, પછી નવ રોવું. એવા દુષ્ટ અતીવ રીવાજ, નિવારી નાખે; સૂરિ અજિત કરી શીખ, હૃદયમાં રાખે. " થી થાય છa 3, , નિવાર ૭ શુદ્ધ શ્રી વીર–(૧૭) અલબેલીરે અંબે માત–એ રાગ. સખી ? પાળે શુદ્ધાચાર, જગમાં જશ જામે; એમાં રાખે પૂરણ વાર, અંતે સુખ પામેટેક. સાફ સૂફ વસ્ત્રોને રાખે, આવે ન બેટી વાસ રે, લીખ અગર જ કદી પડે નહીં, હૈયે રહે ઉલ્લાસ. જગ. ૧ જે જન વસ્ત્રો ગંદાં પહેરે, એ ગંદા કહેવાય. રે, અનેક રેગ એમાંથી ઉપજે, પીડા પૂર્ણ પમાય. જગ. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy