SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) રમવોરિસ્ટ (૨૮) સાખી વિનાને પુનમ ચાંદની—એ રાગ બેલે એક વખત તે કેયલ ? પ્રભુના નામને, હારે શેભે આંબા ડાળી ઉપર ટહુકાર; એના નામ સમેવડ કેઈ નથી સંસારમાંરે. કોયલ ? રાગ તમારે લાગે છે રળિયામણેરે, કેયલ ? રંગ તમારે કાળે કૃષ્ણ સમાન; બેલે આંબા ડાળી ઉપર બેસી પ્યારમાંરે. આવી સર્વ રૂતુની રાણિ વસંત સહામણિરે; એ છે સર્વ થકીયે વહાલી હારી બેન; મીઠું લાગે તેમાં પ્રભુ પ્રભુ ઉચ્ચારતાંરે. કોયલ ? પ્રભુના નામે પાવન કાયા થાય છે રે, પ્રભુના નામે પાવન થાશે હારૂ વન; દુરિજન બીજાં પંખી છેને ખટકે ખારમાંરે. પ્રભુના નામે ગજવે ઉત્તર કેરા પ્રાંતને રે, પ્રભુના નામે ગજ દક્ષિણ કેરા ભાગ, પશ્ચિમ પૂરવ ગજ સર્વ તમારા રાગથીરે. ૫ બહેની ? પ્રભુ ભજવાને ઉત્તમ આવે લાગ છે રે; અતિશે મેંધી તમને મળી આવી એકાંત; દેશે વનવાસી શાબાસી સર્વ પ્રકારથીરે. કેયલ ? હેત ભરેલાં હૈડાં હારાં હીંચજો રે, કોયલ ? અખંડ રહેજે હાલ ભરેલું રાજ, કાયલ ? અજિત ઉચ્ચારે દિલડાની દરકારથીરે. ૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy