SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યવામી (૨૭) મુખડાની માયા લાગી રે–એ રાગ. પિયાજી શું પ્રેમ થયે રે, સાંભળ સખી ? ભય હારે ભાગી ગયેરે. સાંભળ સખી ? એ ટેક. આકાશમાં ચંદ્ર ઉંચે, બીજો છે સૂરજ ઉંચે; એથી હારે પિયૂ ઉંચરે. સાંભળ સખી? ૧ દિશાઓના અંત દર, દેવ કેરી દયા દૂર; એથી હારે વહાલે દૂર રે. સાંભળ સખી. ? ૨ અજવાળી રાત વહાલી, મનની મુરાદ વહાલી; વહાલાજીની વાત હાલી રે. સાંભળ સખી ૨ ૩ સંતની સંગત સારી, પ્રેમીની પંગત મારી; વ્હાલાની રંગત હાલી રે. સાંભળ સખી ? ૪ પિતા કેરે પ્રાણ પ્યારો, પ્રેમીજનને પ્રેમ પ્યારે; મહને હારે પિયૂ પ્યારેરે. સાંભળ સખી ? " ભીને તે દામ વ્હાલા, સીતાજીને રામ વ્હાલા; મહને મહારા શ્યામ હાલારે. સાંભળ સખી? ગોપીને ગોવિંદ ગમે, જ્ઞાનીને આનંદ ગમે; મહને તે પ્રિતમ ગમેરે. સાંભળ સખી ? અજિત કહે છે આજ, માહ્યા જેને મુનિ રાજ; મહારે એ છે મહારાજ રે. સાંભાળ સખી ? For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy