SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૬ ) પાપ પ્રપંચ તણું જ્યાં નામ મળે નહીં; જૂઠ્ઠી ઠકરાઇ કેશ નવ મળે ઠાઠો. એ દેશે. ૧ પરમેશ્વરના ઉપર પ્રીતિ હાય જ્યાં; વળી હોય જ્યાં પ્રભુ સ્મરણુ સુખકારો, સહુ પ્રાણીપર સરખી નજર રખાય જ્યાં; નાણાં નિશ્ચય પંથ તણાં નિરધારો. એ દેશે. ૨ હીંસા કેરાં નામ નિશાન નહીં જહાં; થાય નહીં જ્યાં કલેશ અને કંકાસજો, પર પ્રાણીનાં પાષણુ ઉપર પ્રેમ છે; વિશ્વ પિતાપુર હાય વિમળ વિશ્વાસજો. એ દેશે. ૩ ચારીને ચાટીની વાત મળે નહીં; ભાત ભાતને હોય નહીં જ્યાં રાગો, ઇશ્વરને ત્યાગીને આશા અન્યની; હાય નહીં ને હય શમાણા શાકો. એ દેશે. જ નિર્માળ કાયા નિ`ળ મન વરતાય જ્યાં; નિ`ળ નેહ ભરેલાં નિમ ળ નેણજો, નિર્દેળ રુદિચે ડાચ વિચાર। શાંતિના; નિ`ળ મુખડે નિ`ળ ભાસે વેણુો. એ દેશે. ૫ સત્સંગત પર પ્રીતિ જ્યાં જામી રહી; અસત્ પ્રસ ંગે લક્ષ ન જાય. લગારો, અજિત દેશમાં અજીતાનંદ દિસે તથા; એવા દેશે જરૂર થાય જયકારો. એ દેશે. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy