SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) મુજ મિત્રને કીધુ' હતું, તે ટિકટ પણ આવી ગઈ; સુસવાટતી સ્ટેશન ઉપર, ગાડી વળી આવી ગઈ; બેઠા મહીં ઉપડી અને, ડેજત મધુર આવી ગઇ; પરદેશી સાથે વાતની, ઘડી માંજ પણુ આવી ગઇ; એસે બિરાજો શાંત હા, એ વાણી પણ આવી ગઇ; પછી ટિકટના જોનારની, સ્વારી વળી આવી ગઈ; સસાર પણ છે રેલવે, સ્મૃતિ એય પણ આવી ગઈ; સૌથી હળેા સાથી મળા, મતિ એય પણ આવી ગઈ. મેળા પલક છે પાંચનેા, રતિ એય પણ આવી ગઈ; અંતે ઉત્તરવુ થાય છે, શુદ્ધિ એચ પણ આવી ગઈ; હિત અન્યનું કરવા બદલ, તક હાથમાં આવી ગઇ; જો વિજળી આકાશથી, અહિંયા યથા આવી ગઈ; મીમાં વચન વઢવા બદલ તક, હાથમાં આવી ગઈ; પરમાર્થનાં કાર્યાં અદલ, તક હાથમાં આવી ગઈ; મીઠ્ઠી નજર કરવા બદલ, તક હાથમાં આવી ગઇ; આ જીંદગી કરવા અજિત, તક હાથમાં આવી ગઇ. સત્યવેશ. ( દૂ૨ ) એધવજી સદેશા કહેજો શ્યામને–એ રાગ. એ દેશે સદ્ગુરૂજી અમને લઇ જજો; જે દેશે હાય પ્રેમ ભકિતના પાઠ, For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy