SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨ ). આવે એ પ્રભુ? આ નયનેથી, જોઈ તમેને પ્યાર કરૂં હૃદય વસો મ્હારા મનમેહન, હું હારે ઉદ્ધાર કરૂ. ૧૦ परमात्मप्रति प्रार्थना (६०) ગજલ-સાહિની. મુજને ખબર જ્યારે પહે, બીજે હમારી સ્વારી છે; કહેતી નથી કંઈ આપને, કેવી દશા પ્રભુ ? મ્હારી છે; દિન રાત તલફીને મરૂં, નિદ્રા નયનથી ન્યારી છે, જાણું નહી મુજ ભાગ્ય રેખા, અંત માંહિ થનારી છે. ૧ પ્યારા પરમ ? અવધારજે, અતિ દુઃખિણી આ નારી છે, પણ જળ વગરની માછલી, એવી જ નારી તમારી છે; કરૂણા કરે અમ ઉપરે, એ અરજ આજ ગુજારી છે; નકકી સમજજો નાથજી? વિરહી પ્રિતમની પ્યારી છે. ૨ ઇશ્વર? હમારો વિરહ તે, અમને ઘણેજ સતાવતો; * નેત્રો વિષે સંભારીને, કરૂણાશ્રુ વેગે લાવતે; વિરહાગ્નિ જબરી જવાળથી, જોબન બધુંય જળાવતે તેયે અમેને નાથજી, નથી યાદ માંહી લાવતે. મન કયારનુંય હરી ગયે, તન એકલું અહીં તરફડે; એના વગર અમ પાસમાં, સુંદર બીજું શું સાંપડે; નિર્દય નમેરા નાથજી ? તમને દયા નથી આવતી; મરતા મનુષના કંઠપર, ઠેકર તમારી ભાવતી. ૪ અતિ પ્રાણઘાતક રંગના, ધવંતરી આપે છે, પરિતાપવાળા માનવીના, કપતરૂ પ્રભુ આપ છે; જગ સર્વ કેરા સેવ્ય છે, સહુ સંતના સરદાર છે; શુભ અજિતના આધાર છે, હૈડા તણું મુજ હાર છે. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy