SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ગામદેત (૧૦) એધા કયારે આવશે વનમાળી–એ રાગ, હવે પ્રભુ હેતેથી ખેલાવા, એક ફેરા મ્હારે ઘેર આવેા; હવે ટેક આંખડલીમાં અમૃત વરસાવા, લઈએ હંમે લાખેણા લ્હાવા; યા કાંઇ દાસ ઉપર લાવા. હવે૧ તમે માટે જપ તપ વ્રત સાધુ, એકાંતમાં બેસીને આરાધુ સફળ થાય પીધું અને ખાધું. હવે ર રટન દિન રાત કર્યાંજ કરૂં, તીર્થાટન માંહી ફર્યાજ કરૂ'; ઢાષા થકી નિત્યે ડર્યાંજ કરૂં. હવે–૩ નજર મ્હારા મ્હામી કરેા વ્હાલા ? છખીલાજી સુંદર છે।ગાળા; ના ધા રા ને એ ધા ર વા વા . વે-૪ મ્હેને એક આપની આશા છે, અખંડિત મનથી ઉપાસ્યા છે; તાપ મ્હારા સઘળા ત્રાસ્યા છે. હવે--૫ પાલવ મ્હેતા તમારો પડયા છે, તમારા સાથે જીવને ઝકડા છે; આત્મા ઘણે રણમાંહી રખડચે છે. હવે-૬ હવે મ્હને આંહી નથી ગમતું, દુ:ખ મ્હને દુનિયા તણું દમતું; અજિત સ્વામી વિના નથી શમતુ. હવે-૭ कल्याण भावना (५१) ગઝલ સાહિની. અમકાજ આ દિવસેા બધા, કલ્યાણુના કર્તા થો; -અમકાજ આ સહુ રાત્રિયે, કલ્યાણની કર્તા થો. ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy