SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સિદ્ધાન્ત મહિમા (૪૨) ગઝલ–સાહિની. સિદ્ધાન્તની સેવા કરે, મીઠા સદા સેવા મળે; અખંડ આનંદ આતમાના, સુખદ સિદ્ધાન્તે મળે. સિદ્ધાન્ત આધીન ધર્મ છે, તેના વિના અપધ છે; સિદ્ધાન્ત ગુણુના રાશિ છે, સિદ્ધાન્ત વિષ્ણુ સહુ ફાક છે. ૧ સિદ્ધાન્ત જંગમાં દીપ છે, તેના વિના નિસ્તેજ છે; સિદ્ધાન્ત સાગર, નિત્ય છે, ગુણરત્ન હેતુ એજ છે. સિદ્ધાન્ત દિનકર તેજથી, મેહાંધતા ક્રૂરે ટળે; સિદ્ધાન્તની સેવા થકી, પરિપૂર્ણતામાં જઈ ભળે. ૨ સિદ્ધાન્ત સાધન યાગથી, આતમ સુખા આવી મળે; "સિદ્ધાન્ત ગોચર ભાવથી, મિથ્યાત્ત્વની બુદ્ધિ ટળે. સિદ્ધાન્ત શુદ્ધ વિચારણાથી, ચરણશુદ્ધિ સદા કહી; સિદ્ધાન્ત પા ́ણ ચન્દ્રમાથી, શાંતતા આવે સહી. ૩ સિદ્ધાન્ત વર્ષો વર્ષીતાં, દુભિક્ષ તાપ રહે નહીં; સિદ્ધાન્ત સાગર રેલતાં, દુષ્કર્મ દુ:ખ રહે નહીં. અણુમૂલ મીલકત આ તાની, સિદ્ધાન્ત જગમાં જાણજો; સિદ્ધાન્તની, અસ્તિત્વતામાં, સુખડાં બધાં એ માણજો. ૪ સિદ્ધાન્ત જીવન મુખ્ય છે, આનંદદાયક એજ છે; સિદ્ધાન્ત સુન્દર વીરના, એ ધ્યેય સત્ય અમારૂ છે. સિદ્ધાન્ત સર્વ સમાજમાં, જડતા નિવારક પૂજ્ય છે; સિદ્ધાન્ત ચેાગી વૃન્દમાંહી, અજિત સુખના સિન્ધુ છે, પ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy