SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આ, ૨૬ આ. ૨૭ સ્મા, ૨૮ ચારે વણે રૂઢિબંધન છેટાં ત્યાગશે, ઘરેઘર આત્મજ્ઞાનના પ્રગટાશે બહુ સૂત્ર; સાચા વ્યવહારો વર્તાશે સાચી નીતિથી, જ્ઞાની યેગી થાશે ભારત માતા પુત્ર. ઘરોઘર બ્રહ્મ ભાવના યા શુભ પ્રગટાવશે, જિનછ ચોવીશ મહાવીરત અવતાર; ભાખે ભવિષ્ય કેશી ઈંદ્ર ને બહુ ત્રાષિય, એવું સુણુને હરખ્યાં ભારતનાં નરનાર. જયંતી વીર પ્રભુની ઊઝવે સુરનર નારીયે, વર્ચે ત્રણ ભુવનમાં જન મનમાં આનંદ; પ્રગટ સાત્વિક આનંદ માય ન લેકાલકમાં, નાઠા મેહરાયના સબળા સઘળા ફંદ. ચિતર તેરસ મહાવીર જન્મ જયંતી ઉઝવી, સુરપતિ ઈંદ્રાણીઓ નંદીશ્વરમાં જાય; માંડે અઠ્ઠઈ મહત્સવ ત્યાં ભાવે ભાવના, ત્યાંથી દેવકમાં પહોંચીને હરખાય. ક્ષત્રી કુંડ નગરમાં દશ દિન ઉત્સવ માંડિયે, પ્રભુનાં મંદિરમાં પૂજા બહુ થાય; જમણે જમતાં સર્વે જાતિ નર ને નારીએ; દેવાં દેશતણ નહિં રહેતાં માંહોમાંહા. આજે વીરપ્રભુની જન્મ જયંતી ઉઝવી, સફળે જન્મ થયે ને ફળી હૃદયની આશ; ભારત બ્રાજ્ઞાનથી ગુરૂ બની સહુ દેશને, દેશે સ્વતંત્રતા ને આમિક જ્ઞાન પ્રકાશ. ગાયકવાડી રાજ નગર પાદરા ભતું, જયંતી વીર પ્રભુની કીધી હલાસ; આ. ૨૯ આ, ૩૦, આા. ૩૧ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy