SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આ. ૧૯ આ, ૨૦ આ. ૨૧ ( ૧૧૭ ) સર્વે આ એક સ્વરૂપી થઈને ચાલશે, રાજા રંક સકલને સરખા હેક નિર્ધાર. સવે આ દુખ બંધનને છેદી નાખશે, ઊંચા નીચાને રહેશે નહીં મન અહંકાર; સહુને ન્યાય થશે સમભાવપણે જગ સારીખે, ટળશે હિંસા ય તથા મનુજ સંહાર. થાશે પ્રજાસંઘનાં રાજ્ય અને સુનીતિઓ, રક્તથી ખરડાશે નહીં સર્વ પ્રજાને સંઘ; રાજા રૈયત સર્વે આત્મરૂપથી એક થઈ, કરશે અરસપરસ સાહાસ્ય ધરી મન રંગ. પ્રભુછ આત્મજ્ઞાનથી બ્રાહ્મણ મુખ્ય કહાવશે, ક્ષત્રી બનીને કરશે સર્વ કર્મ સંહાર જગતમાં ધર્મશૂરાને ક્ષાત્રપણાથી જણાવશે, અંતર વૈશ્ય બનીને કરશે ગુણ વ્યાપાર. કેવલજ્ઞાની બનીને સેવા સહુની સારશે, ગામેગામ કરીને પાદ થકી વિહાર; સેવા ધર્મતણે ફેલાવે કરશે વિશ્વમાં, ચતુવિધ સંઘ બનાવી કરશે જગ ઉદ્ધાર, સાચી ભક્તિ સાચાં કર્મો જ્ઞાને જણાવશે, વિચારે આચારમાં થાશે બહુ ઉદાર; દયાને ફેલાવો કરશે ભારતમાં ભાવથી, ઘરેઘર પંખીઓ માળા કરશે નિર્ધાર. જીતી રાગદ્વેષને દુનિયા કરશે નિર્મલી, આર્યો જેને જિનને અનુસરશે દિનરાત; બ્રાહ્મણ આત્મજ્ઞાનીઓ બનીને વિશ્વ જગાવશે, નવલું રૂડું પ્રગડયું ભારતનું પરભાત, આ. ૨૨ આ. ૨૩ આ. ૨૪ આ. ૨૫ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy