SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) હરીચંદ રાજાને રાસ ૦–૨-૦ ષટકારણ લીચે આહાર રે જ છે સામુદાણ - ચરી વગેરે જ્ઞાનરતન ભંડાર રે ! જ છે ૨ ગીતારથ ગુરૂ આગળ છે વ્ર વનીતા ધરીય વિવેક રે એ જ સરખી સાહેલિયે પરવરી છે વ્ર છે સમકિતની ઘણી ટેક રે જ ૩ | અસ્તિક પીઠની ઉપરે છે વ્ર અનુભવ મુકતા વેત રે જ છે ચિહ્યું ગતી ચુરણ સાથીયે વ્ર છે વધાવતી ધરી હેત રે છે જ છે ૪ ૫ ગુણવતી ગાવે ગહુઅલી . વ્ર છે મુનગુણુમણિ ધરિ હાથ રે જ શ્રી શુભવીરની દેશના છે વ્ર છે સુણતાં મળે શિવ સાથ રે જપ ગહુલી ૩૭ મી. કેસરિયા ચડે વડ–એ દેશી. રાજગૃહિ વનખંડ વિચાલ, આવ્યા વીરજીણુંદ દયાળ, વંદે શ્રેણીકનામે ભુપાલ તે ઘ વીર જગત ગુરૂ વંદના કરિયે ! વંદના કરિયે ને ભવજળ તારિયે તે છે વી. ૧ કુષ્ટિ કુરૂપ એક દેવ તે વાર, મરણ જીવન જન ચાર વિચાર, શ્રેણીકરાયને હર્ષ અપાર તે તે વીશે ૨ કેસંબી નગરીને વાસી, સેતુક બ્રાહ્મણ ધનને આશી, પુત્ર કુટુંબને રગે વાસી તે | વી. || For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy