SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મલ્યાસંદરી નેવેલ ૦–૧૦–૦ (૧૮૧ ) સખિ આવ્યા શ્રેણિક નર નાથ રે, પ્રભુ વદીને હુઆ સનાથ ગુ૦ કાં ૩ છે બહુ સખી સંયુત રાણી રે, આવી ચેલ ગુણખાણી રે, એને ભામંડલમાં ઉજાણી છે ગુo કાં રે ૪ કરે સાથીયે મોહનવેલરે, કાંઈ પ્રભુને વઘાવે રંગરેલેરે, કેઈ ઘોવા કર્મના મેલો ગુo કાં છે પ ા બારે પર્ષદાની સુણે વાણી રે, કાંઈ અમૃતરસ સમ જાણી રે, કાંઈ કરવા મુકિત પટરાણી છે ગુકાં. છે ૬ ગહેલી ૧૪૭ મા. મહુવીર દેશના [ અને હારે છ વાગે છે વાંસળી રે–એ દેશી.] અને હાંરે વીરજી દયે છે દેશના રે, ચાલે ચાલે સહીયરનો સાથ, સુરવર કડા કેડિ તિહાં મલ્યા રે, પ્રભુ વરસે છે ત્રિભુવન નાથ, વીર છે ૧ છે અને હાંરે સમવસરણની શોભા શી કહું રે, જિહાં મુનિવર ચિાદ હજાર; મહાલતી ચંદનબાલા માવડી રે, સહ સાધવી છત્રીસ હજાર છે વીર છે ૨ અને હારે ગણધર પુજ્ય અગ્યાર છે રે, તેહમાં મતમ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy